અમે કારકિર્દીનું ઘડતર કરીએ છીએ

અમે શિક્ષણ સર્વદા છીએ

We are Shikshan Sarvada

વિદ્યાર્થીઓનું અખબાર

એક લાખથી વધુ વાચકો, લવાજમધારકો ધરાવતું દક્ષિણ ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક અખબાર.

કારકિર્દી ઘડતર સેમિનાર

બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ ઉપયોગી અને અસરકારક સેમિનારના આયોજક.

પર્સનલ કાઉન્સેલિંગ

વિદ્યાર્થી અને માબાપ પર્સનલ કાઉન્સેલિંગ માટે મળી શકે

માર્કેટિંગ

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવાનો એક માત્ર સરળ, વ્યાજબી અને સચોટ રસ્તો.

શિક્ષણ સર્વદા કરીયર ગાઇડન્સ સેમિનાર

ગુજરાતમાં કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રમાં વિકલ્પોની જાણકારી આપતા સેમિનારો ફક્ત શિક્ષણ સર્વદા પરિવારો કરે છે. પ્રેરણાદાયી, ઇન્સ્પિરેશનલ, પ્રેરણાત્મક, પરીક્ષાનો હાઉ, પરીક્ષાની તૈયારી, લક્ષ્યાંક સિદ્ધી વગેરે પર અનેક સેમિનારો અને વક્તાઓ બજારમાં ઉપલબ્ધ પણ શિક્ષણ સર્વદા ફક્તને ફક્ત કારકિર્દીના વિકલ્પોના સેમિનારો યોજે છે. બાળકોને સલાહ-સૂચનોની નહીં માહિતીની જરૂર છે. લક્ષ્યાંકો વગરની પ્રેરણા શું કામની.

ન્યુઝ

Blog_Image ન્યુઝ
February 20, 2019 Admin

વડોદરાના પટેલ યુવાને USમાં બેઠા બેઠા શહીદોના પરિવાર માટે ભેગા કર્યા 6 કરોડ

Blog_Image ન્યુઝ
March 26, 2019 Admin

RTEની 1.10 લાખ બેઠક પર પ્રવેશનો કાર્યક્રમ જાહેર

Blog_Image યુનિવર્સિટી ન્યુઝ
March 26, 2019 Admin

નેશનલ લૉ યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની CLAT 26મી મેએ લેવાશે

Blog_Image યુનિવર્સિટી ન્યુઝ
March 26, 2019 Admin

GTUની વાર્ષિક પરીક્ષાઓ તા.2 મેથી લઇને 16મી જૂન સુધી લેવાશે

Blog_Image જોબ ન્યુઝ
March 26, 2019 Admin

साइंस स्ट्रीम की लोकप्रियता

Blog_Image સરકારી પરીપત્રો
March 26, 2019 Admin

ઉત્તરવહી મૂલ્યાંકન માટે શિક્ષકો ન મોકલનારી શાળાઓને દંડ કરાશે

અમારી સેવાઓ

ન્યુઝ

વિશ્વભરમાં શિક્ષણ ક્ષેત્રના અગત્યના સમાચારો, નવા ડેવલપમેન્ટ, નવા નિર્ણયો, શિક્ષણ જગતની સિદ્ધિઓ, વિવિધ વર્તમાન, સંસ્થાગત સમાચારો વગેરે અહીં વાંચવા મળશે

Read More

યુનિવર્સિટી ન્યુઝ

વિશ્વભરમાં હાયર એજ્યુકેશન ક્ષેત્રમાં કાર્યરત યુનિવર્સિટીઓના સમાચારો, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની વિવિધ યોજનાઓ, કોલેજોના સમાચારો, કોર્સના સમાચારો, કોલેજોના રેન્કિંગ્સ વગેરે સમચારો અહીં વાંચવા મળશે.

Read More

જોબ ન્યુઝ

આ સેક્શનમાં શિક્ષિત બેરોજગાર યુવક યુવતિઓ માટે જુદા જુદા સરકારી, જાહેર વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાની માહિતી ઉપરાંત પ્રાઇવેટ ક્ષેત્રમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીની માહિતી

Read More

ફોરેન સ્ટડી

વિદેશ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ માટે વિદેશોમાં કેવા પ્રકારનું શિક્ષણ, કોલેજો, અગત્યના ફોરેન ન્યુઝ, રેન્કિંગ્સ, નીતિ નિયમો, ફોરન સ્ટડી વીઝા વગેરેને સ્પર્શતી ઝીણવટભરી માહિતી વાંચવા મળશે

Read More

સિવિલ સર્વિસીઝ

ભારતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તેમજ ગુજરાત પબ્લિક સર્વિસીઝ તથા અન્ય રાજ્યોના જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ, તેના સમયપત્રકો, નવી ભરતી પ્રક્રિયાઓ, ભરતી પરીક્ષાની તૈયારીઓ વગેરેની માહિતી અહીં વાંચવા મળશે

Read More

સરકારી પરીપત્રો

સરકારી પરીપત્રોના આ સેકશનમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર, અન્ય ઓટોનોમસ બોડીઝ વગેરે દ્વારા બહાર પાડવામાં આવતા નોટિફિકેશન્સ, સરક્યુલર્સ વગેરેની માહિતીઓ રજૂ કરવામાં આવશે.

Read More

લોક પ્રતિભાવો

શિક્ષણ સર્વદા આધુનિક જમાનામાં વાલી-વિદ્યાર્થીઓ માટે જ નહીં બલ્કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા સૌકોઇ માટે સૌથી ઉપયોગી માધ્યમ .

ડો. સંજય મહેતા
@સી.ઇ.ઓ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ, સુરત

શિક્ષણ સર્વદા હકારાત્મક અને માહિતી સભર શિક્ષણનું અખબાર .

ડો.દક્ષેશ ઠાકર, પૂર્વ કુલપતિ
@વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત

શિક્ષણ જગતની રચનાત્મક બાબતોને ઉજાગર કરીને પ્રજા સમક્ષ મૂકતું માધ્યમ એટલે શિક્ષણ સર્વદા

શ્રી સી.આર. પાટીલ
@મેમ્બર ઓફ પાર્લામેન્ટ (નવસારી)

અમારી પ્રોડક્ટસ

વિદ્યાર્થીઓનું અખબાર

₹ 1000

  • 12 Months
  • એક લાખથી વધુ વાચકો, લવાજમધારકો ધરાવતું દક્ષિણ ગુજરાતનું એકમાત્ર શૈક્ષણિક અખબાર.
Book Now
કારકિર્દી ઘડતર સેમિનાર

₹ 11000

  • 1 Seminar
  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ ઉપયોગી અને અસરકારક સેમિનારના આયોજક.
Book Now
પર્સનલ કાઉન્સેલિંગ

₹ 1000

  • 2 Sittings
  • વિદ્યાર્થી અને માબાપ પર્સનલ કાઉન્સેલિંગ માટે મળી શકે
Book Now
કારકિર્દી પુસ્તક

₹ 100

  • 1 Book
  • ધો.12 સાયન્સ કોમર્સ અને આર્ટસ પછી કારકિર્દીના વિકલ્પોની સચોટ માહિતી આપતું પુસ્તક
Book Now

અમારા સુધી પહોંચો

JB Corp, 408 City light shopping center, Near Ashok pan, City light main road, Surat, Gujarat.
For any other query please feel free to write us : cialive9@gmail.com