
Spread the love
શિક્ષણ સર્વદા દ્વારા ધો.10, ધો.12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવે છે. આપની સંસ્થા, શાળા, કોલેજ, ક્લાસીસ, ક્લબ, મંડળ, સોસાયટી વગેરેમાં આ પ્રકારના સેમિનારનું આયોજન કરવા માટે અહીં સંપર્ક કરી શકો છો.
98253 44944
