
Spread the love
શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર ધો.10થી ધો.12ના વિદ્યાર્થીઓ અને વાલીઓને અત્યંત ઉપયોગી થઇ પડે છે. કારકિર્દી માર્ગદર્શન અને અધતન સચોટ માહિતીઓ રજૂ કરતું અખબાર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યંત ઉપયોગી માધ્યમ પુરવાર થયું છે.
આપ પણ આપના ઘરે, ઓફિસે, કચેરીઓએ, શાળા, કોલેજ, યુનિવર્સિટી, ક્લાસીસ વગેરે સ્થળોએ શિક્ષણ સર્વદા પેપર મંગાવી શકો છે. તેનું વાર્ષિક લવાજમ રૂ.1000 છે.
